Post Office ની આ સ્કીમમાં તમને બેંક કરતા વધુ આપશે વ્યાજ, માત્ર 500 માં ખોલાવી શકો છો ખાતું
પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ માત્ર 500 રૂપિયામાં ખોલાવી શકાય છે. તે ન્યૂનતમ બેલેન્સની જરૂરિયાતને પૂર્ણ કરે છે, તેથી દંડનું જોખમ નથી. આ સાથે તમને ચેકબુક, એટીએમ કાર્ડ, ઈ-બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ જેવી બેંકિંગ સેવાઓની સુવિધાઓ પણ મળે છે.
ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના વર્ષ 1935માં કરવામાં આવી હતી અને બાદમાં પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક અને ઈન્ડિયન બેંકની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ 1955 માં, દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. બેંક સંબંધીત તમામ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો.