Neeraj Chopra Marriage : નીરજ ચોપરાએ કર્યા લગ્ન, ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા સાત ફેરા
ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન સુપરસ્ટાર નીરજ ચોપરાએ નવા વર્ષમાં પોતાના ચાહકોને એક અદ્ભુત અને આશ્ચર્યજનક ભેટ આપી છે. જેવલિન થ્રો સ્ટાર નીરજ ચોપરાએ પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન સુપરસ્ટાર નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાયા છે. ત્યારે સેલિબ્રિટી લગ્નના ફોટો અને તેના વિશે વધારે માહિતી અને ન્યૂઝ માટે અહીં ક્લિક કરો
Most Read Stories