Kumbh Mela Viral Girl : ફેમસ થઈ ‘મોનાલિસા’ તો છોડવો પડ્યો મહાકુંભ ! વાયરલ ગર્લને કોનાથી ખતરો ? જાણો
પ્રયાગરાજ કુંભમેળામાં રુદ્રાક્ષની માળા વેચતી મોનાલિસા નામની યુવતી વાયરલ થયા બાદ સુરક્ષાની ચિંતાને કારણે ઘરે પરત ફરી છે. તેના પિતાએ તેને ઇન્દોર મોકલી દીધી છે.
ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને પરંપરામાં કુંભ મેળાનું મહત્વ ઘણું ઊંડું છે. તે હિન્દુ ધર્મની સૌથી પવિત્ર અને વિશાળ ધાર્મિક પ્રસંગોમાં એક છે. કુંભ મેળાના દરેક સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories