Travel With Tv9 : ઓછા ખર્ચમાં કરો વિદેશ પ્રવાસ ! અમદાવાદથી ઈજિપ્ત પ્રવાસનો આ રહ્યો ટ્રાવેલ પ્લાન

દરેક વ્યક્તિને ટ્રાવેલ કરવાનો શોખ હોય છે. પરંતુ કેટલાક લોકો પાસે પુરતું બજેટ ન હોવાના કારણે ટ્રાવેલ કરવાનું ટાળતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે તેમે કેવી રીતે ઓછા ખર્ચમાં વિદેશ પ્રવાસ કરી શકો છો.

| Updated on: Jan 19, 2025 | 3:06 PM
દરેક ભારતીય વ્યક્તિને ઓછામાં ઓછું એક વખત વિદેશ પ્રવાસ કરવાનો શોખ હોય છે. ત્યારે તેમના મનમાં પહેલો ખર્ચ અને ક્યાં સ્થળે ફરવા જવું તેને લઈને વિચાર આવતા હોય છે.

1 / 6
તમે અમદાવાદથી ઈજિપ્તના 7 દિવસના પ્રવાસ માટે જવા ઈચ્છો છો તો આ ટુર પ્લાના તમારા માટે છે. તમે અમદાવાથી ફ્લાઈટ મારફતે કાઈરો ( Cairo ) એરપોર્ટ સુધી પહોંચી શકો છો. ત્યારબાદ ત્યાંથી તમે લોકલ ટેક્સી અથવા બસનો ઉપયોગ કરી તમારી હોટલ સુધી પહોંચી શકો છો.

2 / 6
તમે ઈજિપ્ત પહોંચ્યા છો તે જ દિવસે તમે ઈચ્છો તો Pyramids of Gizaની મુલાકાત લઈ શકો છો. Pyramids અને Sphinxની આસપાસના વિસ્તારની મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે તમે Museum of Egyptian Antiquitiesની મુલાકાત લઈ શકો છો. જેની એન્ટ્રી ફી 500 થી 1000 રુપિયા સુધી ચુકવવાની રહેશે.ત્યારબાદ તમે Old Cairo & Coptic Cairo,Khan El Khalili Bazaarની મુલાકાત પણ લઈ શકો છો.

3 / 6
ત્રીજા દિવસે તમે ટ્રેન મારફતે Alexandria જઈ શકો છો. ત્યાં Alexandriaની સ્થાનિક પર્યટન સ્થળોની મુલાકાત લો. ત્યારબાદ ચોથા દિવસે તમે ફ્લાઈટ મારફતે Luxor જઈ શકો છો. ત્યાં Valley of the Kings, Luxor Temple & Karnak Templeની મુલાકાત લઈ શકો છો.

4 / 6
પ્રવાસના પાંચમાં દિવસે તમે ફ્લાઈટ મારફતે કાઈરો પરત આવી Islamic Cairo & Citadelને એક્સપ્લોર કરી શકો છો. ત્યાં આવેલા સ્થાનિક બજારોની મુલાકાત લઈ શકો છો.

5 / 6
ઈજિપ્ત પ્રવાસના છઠ્ઠા દિવસે તમે આરામ કરી શકો છો. જો આરામ ના કરવો હોય તો તમે  Cairo Towerની મુલાકાત લઈ શકો છો. ત્યાં તમે 300 થી 500 રુપિયાની એન્ટ્રી ફીમાં મુલાકાત લઈ શકો છો. જ્યારે સાતમાં દિવસે તમે અમદાવાદ પરત ફરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">