IPL 2025 : રિષભ પંત કે બીજું કોઈ? આ દિવસે લખનૌના કેપ્ટનની થશે જાહેરાત

IPL 2025 માટે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 24 ખેલાડીઓની ટીમ બનાવી છે. પરંતુ હજુ સુધી કેપ્ટનના નામની જાહેરાત કરવામાં આવી નથી. જો કે હવે ટીમના માલિક સંજીવ ગોયન્કા ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કરવા જઈ રહ્યા છે.

| Updated on: Jan 18, 2025 | 4:12 PM
IPL 2025 માટે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 24 ખેલાડીઓની ટીમ બનાવી છે. LSGના માલિક સંજીવ ગોએન્કાએ આ ખેલાડીઓને ખરીદવા માટે મેગા ઓક્શન દરમિયાન ઘણા રૂપિયા ખર્ચ્યા હતા. જો કે તેમણે હજુ આ ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરી નથી.

1 / 5
પરંતુ હવે ચાહકોની આ રાહ ખતમ થવા જઈ રહી છે, કારણ કે સંજીવ ગોયન્કા ટૂંક સમયમાં ટીમ લીડરનું નામ જાહેર કરવા જઈ રહ્યા છે. આ માટે તેઓ એક ખાસ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે, જેની તારીખ જાહેર કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે કેએલ રાહુલના ગયા પછી તે કમાન રિષભ પંતને સોંપશે કે પછી તેની જગ્યા કોઈ અન્ય લેશે.

2 / 5
રિપોર્ટ અનુસાર, લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોયન્કા 20 જાન્યુઆરી, સોમવારે એક ખાસ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ દરમિયાન તે IPL 2025માં ટીમનું નેતૃત્વ કરનાર ખેલાડીનું નામ જાહેર કરશે. તેમણે મેગા ઓક્શનમાં પંત માટે 27 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. એવું માનવામાં આવે છે કે પંત કેએલ રાહુલનું સ્થાન લઈ શકે છે. તેને જ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે. આ પહેલા તે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યો છે. એટલા માટે તેને સૌથી મોટો દાવેદાર માનવામાં આવે છે.

3 / 5
જો કે નિકોલસ પુરન પણ આ પદ માટે દાવેદાર છે. તેને કેપ્ટન બનાવવામાં આવી શકે છે એવા અહેવાલો પણ સામે આવ્યા હતા. LSGએ IPL 2025 માટે પુરનને સૌથી વધુ 18 કરોડ રૂપિયા ચૂકવીને રિટેન કર્યો છે. આટલું જ નહીં ગત સિઝનમાં તે ટીમનો વાઈસ કેપ્ટન પણ હતો. આ સિવાય તેની પાસે આંતરરાષ્ટ્રીય મેચોમાં વેસ્ટ ઈન્ડિઝની કેપ્ટનશિપનો અનુભવ છે. તેણે કેરેબિયન પ્રીમિયર લીગની કેપ્ટનશિપ પણ કરી છે. એટલે કે પંત અને પુરન વચ્ચે કેપ્ટનશિપનો દાવો છે. પરંતુ ટીમના માલિકો બે ખેલાડીઓમાંથી કોની પસંદગી કરે છે તે જોવાનું રહે છે.

4 / 5
રિષભ પંત, નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ, મયંક યાદવ, મોહસિન ખાન, આયુષ બદોની, ડેવિડ મિલર, એડન માર્કરામ, મિશેલ માર્શ, અવેશ ખાન, અબ્દુલ સમદ, આર્યન જુયાલ, આકાશ દીપ, શાહબાઝ અહેમદ, આકાશ સિંહ, શમર જોસેફ, પ્રિન્સ યાદવ, યુવરાજ ચૌધરી, રાજવર્ધન હંગરગેકર, અર્શિન કુલકર્ણી, મેથ્યુ બ્રિટ્ઝકે, હિંમત સિંહ, એમ. સિદ્ધાર્થ, દિગ્વેશ સિંહ.  (All Photo Credit : PTI / X)

5 / 5

લખનૌ સુપર જાયન્ટ્સ સહિત IPL 2025માં ભાગ લેતી તમામ ટીમો, તેમના ખેલાડીઓ, મેચ સહિત આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચારો વિશે જાણવા કરો ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">