ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહની ભાવિ પત્ની પર કેટલા કોર્ટ કેસ રજીસ્ટર છે?

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજની સગાઈના સમાચાર ફેલાતા જ દેશભરમાં પ્રિયા સરોજની ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ખાસ કરીને સોશિયલ મીડિયા પર યુઝર્સ પ્રિયા સરોજ વિશે ખૂબ સર્ચ કરી રહ્યા છે. જેમાં તેના પરિવાર, એજ્યુકેશન, રાજનીતિ, કારકિર્દી વિશે જાણવા લોકો ખૂબ રસ લઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો રિંકુ સિંહની ભાવિ પત્ની પર કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે.

| Updated on: Jan 18, 2025 | 6:21 PM
જોકે આ તસવીરો નકલી હતી. રિંકુ અને પ્રિયાની સગાઈ થઈ નથી. આ વાતની પુષ્ટિ પ્રિયા સરોજના ધારાસભ્ય પિતા તુફાની સરોજે પોતે કરી છે. જો કે રિંકુ અને પ્રિયા સરોજ વચ્ચેના સંબંધો ફાઈનલ થઈ ગયા છે.

1 / 6
ઉત્તરપ્રદેશના વારાણસીમાં 23 નવેમ્બર 1998ના રોજ જન્મેલી પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીની સભ્ય છે. પ્રિયા સરોજ ઉત્તરપ્રદેશના ત્રણ વખત સાંસદ અને વર્તમાન ધારાસભ્ય તુફાની સરોજની પુત્રી છે. તેમના પિતાના પગલે ચાલીને પ્રિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો.

2 / 6
પ્રિયા સરોજ માત્ર 25 વર્ષની ઉંમરે સાંસદ બની હતી. તેમણે 2024માં મછલી શહેરથી લોકસભા ચૂંટણી જીતી હતી. પ્રિયા સરોજે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

3 / 6
પ્રિયા સરોજ પર બે કોર્ટ કેસ રજીસ્ટર છે. એક કેસ જૌનપુરના મડિયાહુનમાં અને બીજો કેસ વારાણસીના ફુલપુરમાં રજીસ્ટર છે.

4 / 6
જૌનપુરના મડિયાહુનમાં કલમ 171 F અને કલમ 188 હેઠળ ચૂંટણીમાં અનુચિત પ્રભાવ પાડવા અથવા બીજા કોઈના નામે નકલી મતદાન કરવા બદલ અને અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આદેશોના ઉલ્લંઘન કરવા બદલ કેસ રજીસ્ટર છે.

5 / 6
વારાણસીના ફુલપુરમાં IPC Sections 171 F, 142, 188 હેઠળ ચૂંટણીમાં અનુચિત પ્રભાવ, ગેરકાયદેસર સભા અને અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આદેશોના ઉલ્લંઘન કરવા બદલ કેસ રજીસ્ટર છે. (નોંધ : અહીં જણાવેલ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે અને હજી કોઈ ચુકાદો આવ્યો નથી)  (All Photo Credit : PTI / X / INSTAGRAM)

6 / 6

ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા કરો ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">