20 જાન્યુઆરી 2025

IPL ઈતિહાસનો  સૌથી મોંઘો કેપ્ટન

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંત IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરશે

Pic Credit - PTI/Instagram/Getty

પત્રકાર પરિષદમાં લખનૌના કેપ્ટન તરીકે પંતના નામની જાહેરાત કરવામાં આવી

Pic Credit - PTI/Instagram/Getty

LSGના માલિક સંજીવ ગોએન્કાએ દાવો કર્યો કે પંત IPLના મહાન કેપ્ટનોમાંથી એક હશે

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો કેપ્ટન બની ગયો છે. તેણે પેટ કમિન્સને પાછળ છોડી દીધો છે

Pic Credit - PTI/Instagram/Getty

પંતનો પગાર 27 કરોડ રૂપિયા છે અને તેણે કમિન્સને પાછળ છોડી દીધો છે જેને 20.50 કરોડ રૂપિયા મળતા હતા

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંતને દરેક મેચમાં  1.92 કરોડ રૂપિયા મળશે.  જો લખનૌ માટે પંત  14 મેચ રમશે પંતને  આ રકમ મળશે

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ છે. LSGએ 27 કરોડ રૂપિયા બોલી લગાવી પંતને  ટીમમાં સામેલ કર્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

હવે પંત પર લખનૌને ચેમ્પિયન બનાવવાની જવાબદારી હશે LSGએ અત્યાર સુધી એકપણ IPL ટાઈટલ જીત્યું નથી

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંતને કેપ્ટનશિપનો અનુભવ છે. તે વર્ષ 2021માં દિલ્હી કેપિટલ્સનો  કેપ્ટન બન્યો હતો