CSK Vs GT Head to Head Records: ધોની પર ભારે હાર્દિક પંડ્યા! અમદાવાદમાં ચેન્નાઈ સામે બાજી મારશે ગુજરાત?

IPL 2023 Chennai Super Kings Vs Gujarat Titans Head-to-Head: શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિઝનની પ્રથમ મેચ રમાનારી છે, જેમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે જંગ જામશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 1:06 PM
IPL 2023 ની ઓપનીંગ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. 31 માર્ચને શુક્રવાર એટલે કે આવતીકાલથી સિઝનની શરુઆત થઈ રહી છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી છે. ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈની ટીમ IPL ની બીજી સૌથી સફળ ટીમ છે, જ્યારે હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાતની ટીમ ડેબ્યૂ સિઝનમાં જ ચેમ્પિયન બની છે. આંકડાની રીતે જોવામાં આવે તો ગુજરાતની ટીમ નવી રહેવા છતાં ગત સિઝનમાં ચેન્નાઈ પર ભારે રહી હતી.

1 / 5
હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટાઈટન્સ ટીમ ગત સિઝનમાં ચેમ્પિયન બની ટ્રોફી પોતાના હાથમાં ઉઠાવી હતી. ગુજરાતે 14માંથી 10 મેચ ગત સિઝનમાં જીતીને પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપરનુ સ્થાન બનાવ્યુ હતુ. ત્યારબાદ ક્વોલીફાયર મેચ અને ફાઈનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવ્યુ હતુ. જ્યારે ચેન્નાઈની સ્થિતી ગુજરાત કરતા અલગ જ રહી હતી. 14માંથી માત્ર 4 જ મેચ ચેન્નાઈએ ગત સિઝનમાં જીતી હતી. આમ 10 મેચ હારીને પોઈન્ટ્સ ટેબલમાં 9મુ સ્થાન રહ્યુ હતુ.

2 / 5
2022 ના દરમિયાન ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે માત્ર 2 મેચ રમાઈ હતી. બંને મેચમાં હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાતની ટીમે જીતી હતી. આમ ચેન્નાઈ સામે જીતનો રેકોર્ડ અત્યાર સુધી 100 ટકા રહ્યો છે.

3 / 5
ગુજરાત સામે ચેન્નાઈએ ગત સિઝનમાં રમેલી બેમાંથી પ્રથમ મેચમાં રવિન્દ્ર જાડેજાએ CSK નુ સુકાન સંભાળ્યુ હતુ. જ્યારે બીજી મેચમાં ધોની સુકાની હતી. આમ બંને સુકાનીઓને હાર્દિકે પોતાની સામે નિષ્ફળ બનાવ્યા હતા.

4 / 5
બેમાંથી પ્રથમ મેચમાં ચેન્નેઈએ પ્રથમ બેટિંગ કરતા 170 રનનુ લક્ષ્ય ગુજરાત સામે રાખ્યુ હતુ, જે ડેવિડ મિલરની 94 રનની તોફાની ઈનીંગ વડે અંતિમ ઓવરમાં પાર કરી લીધુ હતુ. બીજી મેચમાં ચેન્નાઈએ ઋતુરાજ ગાયકવાડની અડધી સદી વડે 133 રનનો આસાન સ્કોર ગુજરાત સામે ખડક્યો હતો. જેને આરામથી GT એ પાર કરી લીધો હતો. આ મેચમાં રિદ્ધીમાન સાહાએ 67 રનની ઈનીંગ રમી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક

જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી

રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના

ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ

સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !

B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ

ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

g clip-path="url(#clip0_868_265)">