Hardik – Natasa Divorce : નતાશા હાર્દિક પંડ્યા પહેલા આ અભિનેતાનું તોડી ચૂકી છે દિલ, જુઓ ફોટો

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં છે. આ કપલે ઓફિશયલ છૂટાછેડાની જાહેરાત કરી દીધી છે. નતાશા સ્ટેનકોવિક હાર્દિક પહેલા પણ આ વ્યક્તિનું દિલ તોડી ચૂકી છે.

| Updated on: Jul 19, 2024 | 3:19 PM
નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા વચ્ચે છૂટાછેડાની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી, પરંતુ આ વાત પર બંન્નેએ ગુરુવારના રોજ સ્પષ્ટતા કરી દીધી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છૂટાછેડા પર વાત કરી હતી.

1 / 5
આજે આપણે વાત કરીએ કે, નતાશા સ્ટેનકોવિકે માત્ર હાર્દિક પંડ્યાનું દિલ તોડ્યું નથી, આ પહેલા પણ એક સ્ટારનું દિલ તોડી ચૂકી છે. તો ચાલો જોઈએ કોણ છે એ સ્ટાર જેનું નતાશા વર્ષો પહેલા દિલ તોડી ચૂકી છે.

2 / 5
હાર્દિક પંડ્યા પહેલા નતાશા અલી ગોની સાથે 5 વર્ષ સુધી રિલેશનશીપમાં રહી હતી. અલી અને નતાશાની પહેલી મુલાકાત થયા બાદ મિત્રતા વધી ગઈ અને બંન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.

3 / 5
વર્ષ 2014માં બંન્ને રિલેશનશીપમાં હતા અને ત્યારબાદ ખુબ લાંબા સમય સુધી લિવ ઈન રિલેશનમાં રહી હતી. ત્યારબાદ બંન્ને વચ્ચે મતભેદો થયા અને બંન્ને અલગ થયા હતા.

4 / 5
બંન્ને નચ બલિયે 9માં કપલ જોડી તરીકે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંન્ને ખુલીને પોતાના રિલેશનશીપ પર વાત કરી હતી. અને ખુલાસો કર્યો હતો કે, એક વર્ષ રિલેશનશીપમાં રહ્યા બાદ બ્રેકઅપ થયું હતું.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">