KKK 12 : આ સ્પર્ધકને મળી ‘ટિકિટ ટુ ફિનાલે’, જાણો કોણ છે પ્રથમ ફાઇનલિસ્ટ

રોહિત શેટ્ટીનો રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12 હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. આ અઠવાડિયે શોમાં સ્પર્ધકોની સામે ટિકિટ ટુ ફિનાલેનો રસપ્રદ ટાસ્ક હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 11:14 AM
કલર્સ ટીવીના એડવેન્ચર રિયાલિટી શો ખતરો કે ખિલાડી 12ને પોતાની પ્રથમ ફાઈનલિસ્ટ મળી ગયો છે.જન્નત જુબૈરના મિત્ર ફૈઝલ શેખ અને તુષાર કાલિયા વચ્ચે ટક્કર બાદ રોહિત શેટ્ટીને ફાઈનલિસ્ટનું નામ જાહેર કર્યું છે.

1 / 5
ખતરો કે ખેલાડી સિઝન 12માં ટિકીટ ટુ ફિનાલે ટાસ્ક જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે રુબીના દિલૈકને પોતાની ખરાબ તબિયતના કારણે બહાર થવું પડ્યું હતુ.

2 / 5
નિશાંત ભટ્ટ અને રાજીવે પણ રુબીના તરફથી પ્રોક્સી ટાસ્ક કરવાની ના પાડી હતી.  આ શોમાં રુબીનાના એટીટ્યુડને કારણે કનિકા માનની સાથે અનેક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

3 / 5
શો માં થઈ રહેલા તમામ ડ્રામાને સાઈડમાં રાખતા કોરિયોગ્રાફર તુષાર કાલિયાએ ખતરો કે ખેલાડીના ટિકીટ ટુ ફિનાલે પોતાને નામ કર્યો છે. રોહિત શેટ્ટીએ એપિસોડના અંતમાં ટિકીટ ટુ ફિનાલે ખેલાડીના નામની જાહેરાત કરી હતી.

4 / 5
ફૈઝુ ટિકીટ ટુ ફિનાલે ટાસ્ક ન કરી શક્યો પરંતુ તેમણે સારા પ્રદર્શનથી તમામ લોકોના દિલ જીતી લીધા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?

સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો

g clip-path="url(#clip0_868_265)">