AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પગ ગુમાવ્યા છતાં હિંમત ન હારી, 8 ભાષામાં ફિલ્મોમાં કામ કરનાર ખુંખાર સાસુનો આવો છે પરિવાર

સુધા ચંદ્રને પોતાના જીવન પર આધારિત તેલુગુ ફિલ્મ 'મયુરી' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.ચાલો જાણીએ કે સુધા ચંદ્રન, એક પગ ગુમાવવા છતાં, છેલ્લા 4 દાયકાથી ફિલ્મ અને ટીવી જગત પર કેવી રીતે રાજ કરી રહી છે.

| Updated on: Jan 19, 2026 | 7:00 AM
Share
 સિરીયલ અને ફિલ્મોની જાણીતી અભિનેત્રી સુધા ચંદ્રનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સુધા ચંદ્રન મા દુર્ગા પૂજા દરમિયાન પોતાની જાતને કાબૂમાં રાખવા માટે સંઘર્ષ કરી રહી હોય તેવું લાગે છે, વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે તેની આસપાસના લોકો તેને સાંત્વના આપવાનો અને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

1 / 12
સુધા ચંદ્રનનો જન્મ 21 સપ્ટેમ્બર 1965 રોજ મુંબઈમાં થયો છે. તે એક ભારતીય અભિનેત્રી અને ભરતનાટ્યમ નૃત્યાંગના છે જે હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને મરાઠી ભાષાની ફિલ્મો અને ટેલિવિઝન સીરિયલશોમાં તેના કામ માટે જાણીતી છે.

2 / 12
સુધા ચંદ્રનનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 12
એક ઇન્ટરવ્યુમાં સુધા ચંદ્રનએ જણાવ્યું હતું કે તેમનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો, પરંતુ તેમનો પરિવાર મૂળ તમિલનાડુના તિરુચિરાપલ્લીના વાયલુરનો છે.

4 / 12
તેમના પિતા કે.ડી. ચંદ્રન, USIS માં કામ કરતા હતા અને ભૂતપૂર્વ અભિનેતા હતા. સુધા ચંદ્રને મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બી.એ. અને ત્યારબાદ અર્થશાસ્ત્રમાં એમ.એ. કર્યું છે.

5 / 12
મે 1981માં લગભગ 16 વર્ષની ઉંમરે, તમિલનાડુમાં સુધાને એક અકસ્માત થયો જેમાં તેમના પગમાં ઈજા થઈ હતી. તેમને સ્થાનિક હોસ્પિટલમાં તેમની ઈજાઓની પ્રાથમિક સારવાર મળી અને બાદમાં તેમને મદ્રાસની વિજયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે ડોકટરોને ખબર પડી કે તેમના જમણા પગમાં ગેંગરીન થઈ ગયું છે,આ સમયગાળો તેમના જીવનનો સૌથી મુશ્કેલ સમય હતો.

6 / 12
ત્યારબાદ તેમણે જયપુરના કૃત્રિમ પગની મદદથી કામ કરવાનું શરુ કર્યું.બે વર્ષના ગાળા પછી તેમણે નૃત્ય ક્ષેત્રે પાછી ફરી અને ભારત, સાઉદી અરેબિયા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુકે, કેનેડા, યુએઈ, કતાર, કુવૈત, બહેરીન, યમન અને ઓમાનમાં નૃત્ય પ્રદર્શન કર્યું.

7 / 12
સુધા ચંદ્રને 1994માં સહાયક દિગ્દર્શક રવિ ડાંગ સાથે લગ્ન કર્યા હતા. તેને ઇન્વર્ટીસ યુનિવર્સિટી, બરેલી દ્વારા માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે.

8 / 12
સુધા ચંદ્રન મયુરી (1985)માં મયુરી તરીકેની તેની ભૂમિકાઓ માટે વધુ જાણીતી છે, જેના માટે તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિશેષ જ્યુરી એવોર્ડ જીત્યો, કહીં કિસી રોજ (2001 સીરિયલ) માં રામોલા સિકંદ તરીકે, યામિની સિંહ તરીકે, કલાસમ (2008 ) માં ચંદ્રમતી તરીકે, થેન્દ્રાલ (2009 ) માં ભુવાના તરીકે, 2009માં સોલમ સિરીઝ, સોલમ શોમાં યામિની સિંઘ તરીકે જોવા મળી હતી.

9 / 12
ડાન્સ જોડી ડાન્સ, દેવમ થંધા વીડુ (2013)માં ચિત્રા દેવી ચક્રવર્તી તરીકે અને નાગીન 1, 2, 3 અને 6 (2015 )માં યામિની તરીકે જોવા મળી હતી.

10 / 12
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે "નાગિન" સીરિયલ માટે પ્રતિ એપિસોડ 3 લાખ ચાર્જ કરતી હતી. તે નાના પડદા પર સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી રહી ચૂકી છે.

11 / 12
અભિનેત્રીની વાત કરીએ તો, તે માલામાલ વીકલી, શોલા ઔર શબનમ, ઈમ્તેહાન પ્યાર કી, હમ આપકે દિલ મેં રહેતે હૈ, ઈન્સાફ કી દેવી, અનુભવ, યે ફાસલે, સેલ્યુટ, સિફર અને મિલન જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું

અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ

દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર

છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!

ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video

મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ

CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર

ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ

ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે

BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?

g clip-path="url(#clip0_868_265)">