Gujarati NewsPhoto galleryWhole coriander seeds dhania water benefits for tackling diseases including diabetes
Coriander Water Benefits : ધાણાનું પાણી ડાયાબિટીસ સહિત શરીરની આટલી બીમારીઓ માટે છે રામબાણ, જાણો ફાયદા
શિયાળામાં દરેકના રસોડામાં બનતી વાનગીઓમાં લીલા ધાણા ઉમેરવામાં આવે છે.તે માત્ર ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે એટલું જ નહીં, પરંતુ તે એક ઔષધીય છોડ પણ છે જેમાં અનેક ગુણો છે.તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી રાહત મળે છે. ધાણા પાચન શક્તિ વધારવા, કોલેસ્ટ્રોલ લેવલ જાળવવા, ડાયાબિટીસ, કીડની અને અન્ય ઘણી બીમારીઓમાં અસરકારક સાબિત થઈ શકે છે.
બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે ત્વચાની સમસ્યા થઈ શકે છે.તો ત્વચાની સમસ્યાને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહિ ક્લિક કરો