ચીલા અને ઢોસા લોખંડના તવા પર ચોંટી જાય છે ? તો અપનાવો આ સરળ ટિપ્સ
ઘણીવાર લોકો લોખંડના તવા પર પરફેક્ટ ઢોસા અને ચીલા બનાવી શકતા નથી. જો તમને પણ આ જ સમસ્યા છે, તો હવે તમે આ લેખમાં દર્શાવેલ અસરકારક ટિપ્સની મદદથી લોખંડના તવા પર ચોંટ્યા વિના પરફેક્ટ ડોસા અને ચીલા બનાવી શકો છો. આ ઘરેલું ઉપાયો તમારા કામને સરળ બનાવશે.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
Most Read Stories