આ કંપની શેર હોલ્ડર્સને પ્રતિ શેર આપશે 205 રુપિયાનું ડિવિડન્ડ, જાણો શું છે શેરનો ભાવ

એક જાયન્ટ કંપનીએ તેના એક શેર પર 205 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ કંપનીએ 13 ફેબ્રુઆરીએ તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

Tanvi Soni
| Edited By: | Updated on: Feb 16, 2024 | 8:13 PM
એક જાયન્ટ કંપનીએ તેના એક શેર પર 205 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ કંપનીએ 13 ફેબ્રુઆરીએ તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

એક જાયન્ટ કંપનીએ તેના એક શેર પર 205 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ કંપનીએ 13 ફેબ્રુઆરીએ તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. જેમાં શેર હોલ્ડર્સને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

1 / 6
  કમ્પોનન્ટ્સ અને ઇક્વિપમેન્ટ સેક્ટરની જાયન્ટ  કપંની બોશ લિમિટેડે મંગળવારે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન બોશ કંપનીનો નફો 62.4% વધીને  518 કરોડ રુપિયા થયો છે.

2 / 6
  ત્રીજા ક્વાર્ટરના પરિણામો સાથે કંપનીએ શેરધારકોને ડિવિડન્ડ (બોશ ડિવિડન્ડ)ની ભેટ આપવાની પણ જાહેરાત કરી હતી. કંપનીના બોર્ડે શેર દીઠ  205 રુપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

3 / 6
 કંપનીએ તેના ઈતિહાસમાં બીજા સૌથી મોટા ડિવિડન્ડની જાહેરાત કરી છે.અગાઉ કંપનીએ શેર દીઠ 280 રુપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું, જે કંપનીના ઇતિહાસમાં સૌથી મોટું ડિવિડન્ડ હતું.

4 / 6
 આ ડિવિડન્ડ માટેની રેકોર્ડ તારીખ 23 ફેબ્રુઆરી 2024 નક્કી કરવામાં આવી છે. Boschનો શેર ગુરુવારે 27,809.65 રુપિયા થયો હતો, બુધવારે આ શેરમાં 4 ટકાનો અને મંગળવારે આ શેરમાં 7 ટકાનો વધારો થયો હતો.

5 / 6
નોંધ- શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">