કેન્દ્ર સરકારે પસાર કરેલા ત્રણ કૃષિ બીલ (agriculture bills) સામે રોક લગાવતો આદેશ સુપ્રિમ કોર્ટે ( Supreme Court ) આપ્યો છે. ચાર સભ્યોની એક કમિટીની પણ રચના કરી છે. કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બીલ રદ કરવાની માંગ સાથે ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે.
અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં Corona vaccine નો જથ્થો પહોંચ્યો. પુણેથી આવેલા કોવિશિલ્ડ રસીના જથ્થાને અસારવા સિવિલના રિજયોનલ સેન્ટરમાં રાખવામાં આવશે.
પાકિસ્તાનની નેશનલ પોલીસી જ આતંકવાદ છે અને હું પાકિસ્તાન અને ચીનને વોર્ન કરૂ છું તે આવા પ્રકારનાં કરતુતમાંથી બહાર આવી જાય નહીંતર તેમણે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. આ નિવેદન આપ્યું હતું આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે એ. પત્રકોરા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે ચીનની તમામ હરકત પર અમારી નજર છે અને તેમના દ્વારા […]
CM RUPANI LIVE -મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા શ્રમ અને રોજગાર વિભાગની વિવિધ યોજનાનું લોકાર્પણ કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે યુવાનોને રોજગારી મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ લક્ષ્યાંક સાથે જ વિવિધ યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેરેવાન માટે મૂડીરોકાણના 15 ટકા રાહત આપવામાં આવશે. નવી પ્રવાસન નિતી અંગેની જાહ�
PM MODI LIVE- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વેક્સીનને લઈ મેગા મીટીંગનું આયોજન કરતા રાજ્યનાં મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજીને રસીકરણ વિશે વાત કરી હતી.
સુરતના માંડવી APMCમાં ગુવારના મહત્તમ ભાવ (maximum price ) 5100 રહ્યા, ગુજરાતમાં વિવિધ APMCમાં જુદા જુદા પાકના ભાવ શુ રહ્યા તે જાણવા વાંચો.
વડોદરામાં આવતીકાલથી શરૂ થઈ રહેલી મુશ્તાકઅલી ટ્રોફી વચ્ચે વડોદરા ક્રિકેટ ટીમનાં કેપ્ટન krunal pandyaએ તેમની જ ટીમનાં સાથી દિપક હુડા સાથે કરેલા ગેરવર્તનનો મુદ્દો વિવાદમાં આવ્યો છે. સૂત્રીય મળતી માહિતિ અનુસાર ટીમનાં પ્રેકટીસ સેશન દરમિયાન કૃણાલે જુનિયર સભ્યોની વચ્ચે જ દિપક હુડાને અપશબ્દો બોલવા માંડતા મામલો બિચક્યો હતો અને અપમાનિચ �
ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ TV9 Gujarati તેના 13 વર્ષ પુરા કરવા માટે જઈ રહી છે. આ ખાસ પ્રસંગે 9 જાન્યુઆરીનાં રોજ TV9 Gujarati તેના ડીજીટલ પ્લેટફોર્મ પરથી એક ખાસ કાર્યક્રમ કરવા જઈ રહ્યું છે કે જે પાંચ કલાક સુધી સતત લાઈવ રહેશે. આ કાર્યક્રમમાં 12 હસ્તીઓ અલગ અલગ ક્ષેત્રમાંથી જોડાશે. કાર્યક્રમની થીમ રહેશે “કોરોના […]
હવામાન વિભાગની આગાહી પ્રમાણે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 10 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ડાંગ તાપી નર્મદા,દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી હતી જ્યારે છોટા ઉદેપુર, નવસારી,ભરૂચ, દાહોદ, ભરૂચ નર્મદા તાપીમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભર
ગાંધીનગર ખાતે બેરોજગારોને ન્યાય અપાવવા માટે Congressનાં ધારાસભ્યની આગેવાનીમાં રેલી કાઢવામાં આવી હતી જો કે સત્યાગ્રહ છાવણી ખાતેથી કાઢવામાં આવેલી રેલી શરૂ થાય તે સાથે જ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની અટકાયત કરી લેવામાં આવી હતી. સેક્ટર 7 પોલીસે ધારાસભ્ય સહિત 25થી વધુ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસનાં કાર્યકરો અને ધારાસભ્ય �