અનિલ અંબાણીનો આ સ્ટોક ચમક્યો ! આ શેર 99% ઘટીને 9 રૂપિયા પર પહોંચ્યો હતો, હવે 2200%નો તોફાની ઉછાળો
આ શેર બુધવારે અને 07 ઓગસ્ટના રોજ BSE પર 12 ટકાથી વધુ વધીને 216.30 રૂપિયા પર પહોંચ્યા હતા. છેલ્લા 4 વર્ષમાં કંપનીના શેરમાં 2200 ટકાથી વધુનો વધારો થયો છે. છેલ્લા 2 મહિનામાં કંપનીના શેરમાં 43 ટકાનો વધારો જોવા મળ્યો છે. શેર 5 જૂન, 2024ના રોજ 149.95 રૂપિયા પર હતો. 7 ઓગસ્ટ 2024ના રોજ કંપનીના શેર 216.30 રૂપિયા પર પહોંચી ગયા છે.
Most Read Stories