HDFC Bank માંથી 60 લાખની લોન લેવા કેટલો પગાર જોઈએ ?

03 ડિસેમ્બર, 2025

HDFC Bank હાલમાં 7.90% વ્યાજદરથી હોમ લોન ઓફર કરી રહી છે

₹60 લાખની હોમ લોન લેવા માટે 30 વર્ષની અવધિ સૌથી લોકપ્રિય

₹60 લાખની લોન માટે ઓછામાં ઓછો પગાર ₹88,000 જરૂરી

7.90% વ્યાજદર પર દર મહિને આશરે ₹44,000 EMI આવશે

પગાર ઓછો હોય તો હોમ લોનની રકમ ઘટી શકે અથવા રિજેક્ટ થઈ શકે

ક્રેડિટ સ્કોર સારો હોય તો વ્યાજદર ઘટાડવાની તક મળે

બીજી કોઈ લોન ચાલી રહી હોય તો પાત્રતા પર અસર પડે

RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC હોમ લોન સસ્તી થઈ, લાંબી અવધિ એટલે EMI ઓછી પરંતુ કુલ વ્યાજ વધુ

સપનાનું ઘર ખરીદવા માટે હોમ લોન સર્વોત્તમ વિકલ્પ, યોગ્ય પ્લાનિંગ જરૂરી