પાટણમાં સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નનો વિવાદ. ઘરે પરત ફર્યા બાદ કિંજલ રબારીનું નિવેદન. મેં જે પગલું ભર્યું હતું તે ભૂલીને ઘરે પરત આવી છે. રાજીખુશીથી મારા પરિવાર સાથે રહેવા ઈચ્છું છું. કોઈના દબાણમાં આવ્યા વગર નિર્ણય લીધો હોવાનો દાવો. અફવા પર ધ્યાન ન આપવા ચાહકોને અપીલ કરી.