ગાંધીનગરમાં LPG ગેસ સંકટ વચ્ચે મહત્વના સમાચાર. હવે રાજ્યના હોટલ અને રેસ્ટોરન્ટને PNGનું કનેક્શન મળશે..ઘરેલું અને કર્મશિયલ બંને માટે તાત્કાલિક કનેક્શન અપાશે..PNGને પ્રથમ પ્રાધાન્ય આપીને નવા કનેક્શન આપવા સુચના..સિટી ગેસ કંપનીઓ સાથે ચાલી રહી છે વાતચીત. સરકારે કહ્યું હાલમાં આપણી પાસે LPGનો પૂરતો જથ્થો. "સરકારે LPGમાં 20% સપ્લાયમાં વધારો કર્યો છે". દરેક જિલ્લાને વધારાનું કેરોસીન આપવાની રાજ્ય સરકારે શરૂઆત. દરેક જિલ્લાને 36 હજાર લીટર કેરોસીન આપવાનો સરકારનો નિર્ણય.