AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં ભરઉનાળે વાતાવરણમાં આવશે પલટો, 18 થી 20 માર્ચ દરમિયાન વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી- Video

છેલ્લા કેટલાક વર્ષોથી કમોસમી ઋતુઓની પેટર્ન બદલાઈ છે. જેના કારણે કોઈપણ ઋતુ દરમિયાન અચાનક પલટો આવી જાય છે. આ વર્ષે પણ ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવી શકે છે. આગામી બે દિવસ રાજ્યમાં વાદળ છાયુ વાતાવરણ સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2026 | 5:52 PM
Share

ગુજરાતમાં આગામી બે દિવસ ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળશે. તારીખ 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓનાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 20 થી વધુ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યુ છે. જેમા ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠુ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ માવઠાની શક્યતા વર્તાઈ રહી છે. આ તરફ માવઠાની આગાહીને કારણે ધરતીપુત્રોની ચિંતા વધી છે. હાલ કેરી આવવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ માવઠુ કેરીના પાકને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

આ વાતાવરણમાં અચાનક પલટાને કારણે રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળશે. રાજ્યવાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. રાજ્યનું મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઓછુ થાય તેવી શક્યતા છે. વારંવાર સર્જાતા પશ્ચિમી વિક્ષેપને કારણે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાશે.

Bumrah Love story: સંજનાને જોવા માટે તરસી ગઈ હતી આંખો, એક પળની પણ દૂરી સહન નહોતો કરી શક્તો- એક મેસેજથી બની ગઈ બુમરાહની જોડી

Follow Us
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
g clip-path="url(#clip0_868_265)">