શેરડીના ઓવરલોડ વજનથી ભરેલાં ટ્રકે કર્યું શીર્ષાસન, જુઓ તસવીરો

|

Feb 05, 2019 | 3:41 PM

શેરડીનું મબલક ઉત્પાદન કરતા ભરૂચ જિલ્લામાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ બચાવવાનો પ્રયાસ ટ્રાન્સપોર્ટરને મોંઘો પડયો છે. ભરૂચમાં ઓવરલોડ શેરડી ભરેલી ટ્રકના ઓવરલોડના લીધે પલટી ખાઈ જવાની તસવીરો સામે આવી રહી છે. TV9 Gujarati   Web Stories View more અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ કથાકાર જયા કિશોરીએ […]

શેરડીના ઓવરલોડ વજનથી ભરેલાં ટ્રકે કર્યું શીર્ષાસન, જુઓ તસવીરો

Follow us on

શેરડીનું મબલક ઉત્પાદન કરતા ભરૂચ જિલ્લામાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ બચાવવાનો પ્રયાસ ટ્રાન્સપોર્ટરને મોંઘો પડયો છે. ભરૂચમાં ઓવરલોડ શેરડી ભરેલી ટ્રકના ઓવરલોડના લીધે પલટી ખાઈ જવાની તસવીરો સામે આવી રહી છે.

TV9 Gujarati

 

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

આ શેરડીથી ભરેલાં ઓવરલોડ ટ્રકની પલટી મારીને શિષાર્સન કરવાની ઘટના અંકલેશ્વરના વાલિયા વિસ્તારની હોય તે જાણવા મળી રહ્યું છે.

[yop_poll id=1119]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article