શેરડીના ઓવરલોડ વજનથી ભરેલાં ટ્રકે કર્યું શીર્ષાસન, જુઓ તસવીરો
શેરડીનું મબલક ઉત્પાદન કરતા ભરૂચ જિલ્લામાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ બચાવવાનો પ્રયાસ ટ્રાન્સપોર્ટરને મોંઘો પડયો છે. ભરૂચમાં ઓવરલોડ શેરડી ભરેલી ટ્રકના ઓવરલોડના લીધે પલટી ખાઈ જવાની તસવીરો સામે આવી રહી છે. TV9 Gujarati આ શેરડીથી ભરેલાં ઓવરલોડ ટ્રકની પલટી મારીને શિષાર્સન કરવાની ઘટના અંકલેશ્વરના વાલિયા વિસ્તારની હોય તે જાણવા મળી રહ્યું છે. [yop_poll id=1119] [youtube_channel resource=0 […]
શેરડીનું મબલક ઉત્પાદન કરતા ભરૂચ જિલ્લામાં ટ્રાન્સપોર્ટનો ખર્ચ બચાવવાનો પ્રયાસ ટ્રાન્સપોર્ટરને મોંઘો પડયો છે. ભરૂચમાં ઓવરલોડ શેરડી ભરેલી ટ્રકના ઓવરલોડના લીધે પલટી ખાઈ જવાની તસવીરો સામે આવી રહી છે.