હેલ્મેટના રંગો એમ જ નથી હોતા અલગ! તેમાં છુપાયેલું છે એક ખાસ રહસ્ય, જાણો ક્યારે-કોણ-ક્યું પહેરે છે

Different colors of Safety Helmets : હેલ્મેટના વિવિધ રંગોનો અલગ-અલગ અર્થ છે. કોઈપણ કન્સ્ટ્રક્શન સાઈટ પર લોકો પોતાની જવાબદારી પ્રમાણે આ હેલ્મેટ પહેરે છે. આવું એટલા માટે કરવામાં આવે છે, જેથી તેમના હેલ્મેટના રંગથી ઓળખી શકાય કે તે સ્થળે ક્યો વ્યક્તિ હાજર છે તે શું કામ કરે છે. ચાલો જાણીએ આ વિવિધ રંગોના અર્થ.

| Updated on: Aug 08, 2024 | 1:54 PM
Different colors of Safety Helmets : બાંધકામ હેઠળની ઇમારત પર હાજર લોકો આ સલામતી હેલ્મેટ પહેરે છે. નામ સૂચવે છે તેમ, આ હેલ્મેટ બાંધકામ સાઇટ્સ પર કામદારો અને એન્જિનિયરોની સલામતી માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. એટલા માટે તમે કોઈપણ બાંધકામ સાઈટ પર આવા હેલ્મેટ પહેરેલા લોકો જોશો. હવે સવાલ એ થાય છે કે જો હેલ્મેટ સલામતી માટે બનાવવામાં આવે છે તો પછી તેને અલગ-અલગ કલર કેમ આપવામાં આવ્યા?

1 / 8
સફેદ રંગનું સેફ્ટી હેલ્મેટ : જો તમે કોઈ વ્યક્તિને સફેદ રંગનું સેફ્ટી હેલ્મેટ પહેરેલું જોશો તો સમજી લો કે તે વ્યક્તિ એન્જિનિયર, પ્રોજેક્ટ મેનેજર વગેરે જેવી સિનિયર કેટેગરીનો છે.

2 / 8
ગ્રીન સેફ્ટી હેલ્મેટ : ગ્રીન હેલ્મેટ સામાન્ય રીતે સાઇટ સેફ્ટી ઓફિસર અથવા ઇન્સ્પેક્ટર દ્વારા પહેરવામાં આવે છે. આ ઉપરાંત તે એવા વ્યક્તિઓ પહેરે છે, જેઓ નોકરીમાં નવા હોય અથવા તાલીમ લઈ રહ્યા હોય.

3 / 8
પીળુ હેલ્મેટ : સાઇટ પર કામ કરતા કામદારો પીળા હેલ્મેટ પહેરે છે. આમાં એવા કામદારોનો સમાવેશ થાય છે જેઓ સાઇટ પર ભારે મશીનરી ચલાવે છે અથવા સામાન્ય બાંધકામ મજૂરી કરે છે.

4 / 8
નારંગી હેલ્મેટ : તે સામાન્ય રીતે મજૂરો પહેરે છે, જેઓ રસ્તાના બાંધકામનું કામ કરતા હોય છે. આ હેલ્મેટ રસ્તા બનાવવાના કામમાં નવા વ્યક્તિને આપવામાં આવે છે.

5 / 8
વાદળી રંગનું સલામતી હેલ્મેટ : વાદળી રંગનું હેલ્મેટ ઇલેક્ટ્રિશિયન અથવા કારપેન્ટર પહેરે છે.

6 / 8
ગ્રે રંગનું સલામતી હેલ્મેટ : ગ્રે રંગનું સલામતી હેલ્મેટ વિઝિટર્સ અથવા ક્લાયન્ટને પહેરાવામાં આવે છે. કેટલીક સાઈટ પર ગુલાબી રંગના હેલમેટ પણ ઉપલબ્ધ છે. આ એટલા માટે હતું કે જો કોઈ વ્યક્તિ તેની હેલ્મેટ ક્યાંક ભૂલી ગયો હોય તો તે તે દિવસ માટે ગુલાબી હેલ્મેટ પહેરી શકે છે.

7 / 8
લાલ રંગનું હેલ્મેટ : લાલ રંગનું હેલ્મેટ ફાયર ફાઈટર્સને પહેરવામાં આવે છે.

8 / 8
Follow Us:
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

જામનગરમાં 1.81 કરોડના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ

g clip-path="url(#clip0_868_265)">