નવા વર્ષમાં 9% થી વધુ ઘટ્યા પછી, Suzlon Energy ને મળ્યો નવો ટાર્ગેટ
Suzlon Energy નો શેર મંગળવારે 5% વધીને રૂ. 61.82 પર પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક ટ્રેડિંગ દિવસોથી શેર સતત ઘટી રહ્યા હતા. સોમવારે સતત ત્રીજા સત્રમાં ઘટ્યા પછી નવા વર્ષમાં સ્ટોક 9% થી વધુ તૂટ્યો હતો.
Most Read Stories