સરકારી બેંકના નફામાં વધારો થયો, હવે રોકાણકારોને ડિવિડન્ડની ભેટ આપશે
સરકારી બેંક યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ 10 મે ના રોજ 31 માર્ચ 2024 એ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. બેંકનો નફો વાર્ષિક ધોરણે 19 ટકા વધીને રૂપિયા 3,310.6 કરોડ થયો છે. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ એક વર્ષ પહેલા આ ક્વાર્ટરમાં રૂપિયા 2,782.3 કરોડનો નફો નોંધાવ્યો હતો.
Most Read Stories