કીટલી કલ્ચરને વળગેલું સુરત કોફી કલ્ચર તરફ વળશે! આદિવાસી યુવાક-યુવતીઓને 16 પ્રકારની કોફી બનાવવાની અપાય છે તાલીમ
કોવિડ બાદ સુરતી યંગસ્ટર્સની લાઈફ સ્ટાઇલમાં ઘણો ચેન્જ જોવા માળ્યો છે. આ સમયગાળા દરમિયાન વર્કફ્રોમ હોમનો કન્સેપ્ટ ફૂલ્યો ફાલ્યો હતો. લેપટોપ સાથે ઓફિસ વર્કને કામ આપતા આપતા ઘણા યંગસ્ટર્સ કોફીની ચુસ્કી લેતા થયા કોવિડની વિદાય બાદ વર્ક ફોમ કાફનો ટ્રેન્ડ આવ્યો અને એ સાથે કીટલી કલ્ચરને વળગેલું સુરત કોફી કલ્ચર તરફ ઢાળવા લગ્યું છે. છેલ્લાં ઘણા વર્ષમાં જ સુરતના પોશ ગણાતા વિસ્તારોમાં વિવિધ યુનિક ડિઝાઇવના કાફે ખૂલી ગયા છે. હવે તો સાંજ વીત્યા બાદ કાફેઝમાં યંગસ્ટસની મહેફિલ જામતા લાગે છે.
Most Read Stories