29 માર્ચ 2025

કોહલી-ધોની  'ભાઈ-ભાઈ'

IPL 2025ની આઠમી મેચમાં ચેન્નાઈમાં RCB અને CSK વચ્ચે થઈ ટક્કર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ક્રિકેટ ચાહકોએ લાંબા સમય બાદ આ મેચમાં બે દિગ્ગજ ખેલાડીઓ કોહલી અને ધોનીને મેદાન પર સાથે જોયા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચ પૂર્ણ થયા બાદ  વિરાટ અને ધોની વચ્ચે  સારી મિત્રતા જોવા મળી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCBએ CSKને હરાવ્યા બાદ વિરાટ કોહલી સૌથી પહેલા ધોની પાસે ગયો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચ બાદ કોહલી અને ધોનીએ હાથ મિલાવ્યા અને એકબીજાને ગળે લગાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેચ પછી કોહલી અને ધોની ડગઆઉટ પાસે વાત કરતા જોવા મળ્યા. જેના ફોટા અને વીડિયો વાયરલ થયા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચાહકો ધોની અને કોહલીની બોન્ડિંગને ખૂબ પસંદ કરી રહ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી ધોનીની કેપ્ટનશીપ હેઠળ શરૂ થઈ હતી. આ પછી, બંને દિગ્ગજો લાંબા સમય સુધી સાથે ક્રિકેટ રમ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીને ધોની પાસેથી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપની જવાબદારી પણ મળી, આવી સ્થિતિમાં તેમની વચ્ચે એક ખાસ સંબંધ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM