AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel With Tv9 : અમદાવાદથી દહેરાદૂન ફરવા જવાનો, ખાવા-પીવા સહિતનો ખર્ચ કેટલો થશે ? જાણો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ ભારતના કેટલાક સ્થળોએ ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં દેહરાદૂન ફરી શકાય.

| Updated on: Dec 19, 2024 | 9:13 AM
Share
કોઈ પણ વ્યક્તિને પોતાના વ્યવસાયમાંથી ઓછા સમયમાં દેહરાદૂનનો પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે દેહરાદૂન ફરવા જવુ છે તો કેવી રીતે જઈ શકાય. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, ટ્રેન વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 6
નાતાલની રજાઓમાં મોટાભાગના લોકો ઘરની બહાર ઉજવણી કરવા માગતા હોય છે.તો આજે આપણે જાણીશું કે તમે તમારા મિત્રો અથવા તો પરિવાર સાથે ઓછા બજેટમાં દેહરાદૂનના ક્યાં સ્થળોએ જોઈ શકો છો. તેમજ ત્યાંની મજામાણી શકો છો.

2 / 6
અમદાવાદથી દેહરાદૂન જવા માટે તમે ફ્લાઈટ અને ટ્રેન મારફતે પણ જઈ શકો છો. ફ્લાઈટમાં દેહરાદૂન જવા માટે આશરે 3 કલાક જેટલો સમય લાગી શકે છે. જ્યારે અમદાવાદથી ટ્રેન મારફતે દેહરાદૂન પહોંચતા આશરે 19 કલાક જેટલો સમય લાગી શકે છે.

3 / 6
અમદાવાદથી દહેરાદૂન પહોંચીને તમે હોટલમાં થોડા સમય માટે આરામ કરી શકો છો. ત્યારબાદ તમે Robber's Caveની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમે ગુફાની અંદર આવેલો વોટર ફોલ જોઈ શકો છો. ત્યારબાદ Sahastradharaની મુલાકાત લઈ શકો છો. બીજા દિવસે તમે Mindrolling Monastery, Forest Research Institute, Tapkeshwar Temple સહિતની જગ્યાઓની મુલાકાત લઈ શકો છો. ત્રીજા દિવસે Dehradun Clock Tower & Paltan Bazaarમાંથી તમે શોપિંગ કરી શકો છો.

4 / 6
તમે દહેરાદૂનમાં 5 દિવસના પ્રવાસે જવા માગતા હોવ તો કેટલીક બાબતનું ધ્યાન રાખવુ પડશે. તમે પ્રથમ દિવસે Robber's Cave અને Sahastradharaની મુલાકાત સાંજે 6 વાગ્યા સુધી લઈ શકો છો. જ્યારે બીજા દિવસે તમે Mindrolling Monasteryમાં જઈ  Tibetan cultureને વધારે જાણી શકો છો. ત્યારબાદ Forest Research Instituteની મુલાકાત સાંજે 5 વાગ્યા સુધી લઈ શકો છો. જ્યારે Tapkeshwar Temple,Malsi Deer Parkની મુલાકાત સાંજે 5 વાગ્યા સુધી લઈ શકો છો. તેમજ ચોથા દિવસે Kempty Fallsની મજામાણી શકો છો. પાંચમાં દિવસે Dehradun Clock Tower અને સ્થાનિક બજારમાં શોપિંગ કરી શકો છો. ત્યારબાદ અમદાવાદ પરત ફરી શકો છો.

5 / 6
અમદાવાદ થી દહેરાદૂન તમે ફ્લાઈટ અને ટ્રેન મારફતે જઈ શકો છો. દહેરાદૂનમાં 7 દિવસના પ્રવાસનો આશરે ખર્ચ 12,030-₹22,030 થઈ શકે છે. જ્યારે ખાવા- પીવાનો ખર્ચ 3500 જેટલો થઈ શકે છે. જ્યારે ટ્રેન 1000 અને ફ્લાઈટનું ભાડુ 5000ની આસપાસ થઈ શકે છે.

6 / 6
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video

માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર

7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ

દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું

જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ

દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત

મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત

વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ

યાત્રાથી પરત ફરી રહેલી બસનો ગમખ્વાર અકસ્માત

કમોસમી વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલે કરી આગાહી

g clip-path="url(#clip0_868_265)">