TRAI ના નવા નિયમોથી મોબાઈલ યુઝર્સને પડી મોજ, નેટવર્ક ન હોય તો મળશે વળતર, બિલમાં પણ મળશે ડિસ્કાઉન્ટ
TRAI દ્વારા નવી ગાઈડલાઈન લાવવામાં આવી છે. આ પછી, આઉટેજના કિસ્સામાં, કંપનીઓએ ગ્રાહકોને વળતરની રકમથી લઈને બિલિંગ સુધીની છૂટ આપવી પડશે. આજે અમે તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.
Most Read Stories