Planet Parade 2025: આ જાન્યુઆરી, સ્ટારગેઝર્સ અને ખગોળશાસ્ત્રીઓ માટે ખાસ તક છે. આ સમય દરમિયાન, ચાર મુખ્ય ગ્રહો આકાશમાં એક સીધી રેખામાં દેખાશે. આ ઘટના આમ તો સંપૂર્ણ જાન્યુઆરી મહિનામાં દેખાશે પણ 17 અને 18 જાન્યુઆરીએ ખાસ દેખાશે, જ સૂર્યાસ્ત પછી મંગળ, શુક્ર, શનિ અને ગુરુ ગ્રહો એક સીધી રેખામાં દેખાશે. આ તારીખો દરમિયાન, શુક્ર અને શનિ ગ્રહો પણ એકબીજાની ખૂબ નજીક દેખાશે.
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ,ખગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. આવીજ અવનવી ઘટના વિશે વાંચવા માટે અહીં ક્લિક કરો.