Sell Share : 2 ભાગમાં વહેંચાશે આ શેર, રેકોર્ડ ડેટ જાહેર થતાં જ શેરમાં ભૂકંપ, વેચવા લાગી રેસ, કિંમત 1.77 પૈસા પહોચી
NBFC કંપનીના શેર આજે બુધવારે અને 11 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. કંપનીનો શેર આજે ઇન્ટ્રાડે 4.83% ઘટીને 1.77 રૂપિયાની ઇન્ટ્રાડે લો સપાટીએ પહોંચ્યા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક 44 ટકા વધ્યો છે. આ પેની સ્ટોક, જેની કિંમત ₹2 થી ઓછી છે, માત્ર BSE પર વેપાર માટે ઉપલબ્ધ છે.
Most Read Stories