Penny stock : 10 પૈસાથી વધીને 2 રૂપિયા પર પહોચ્યો આ શેર, હવે કંપનીએ નવા બિઝનેસમાં એન્ટ્રીની કરી જાહેરાત
આજે બુધવારે અને 18 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન આ કંપનીના શેર ફોકસમાં રહ્યા હતા. કંપનીનો શેર આજે 4.2% વધીને 2.45 રૂપિયાની ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે આ શેર એક વર્ષમાં લગભગ 365% વધ્યો છે. આ સમયગાળા દરમિયાન તેની કિંમત 49 પૈસાથી વધીને હાલની કિંમત સુધી પહોંચી છે.
Most Read Stories