Price Hike : 58 રૂપિયાથી તુટીને 88 પૈસા પર આવ્યો આ શેર, હવે ભાવમાં સતત વધારો, આ સારા સમાચારની જોવા મળી અસર
છેલ્લા ઘણા સત્રોથી દેવામાં ડૂબેલા આ કંપનીના શેરો પર ફોકસ છે. કંપનીના શેર સતત વધી રહ્યા છે. આજે સોમવારે અને 2 સપ્ટેમ્બરના રોજ પણ આ શેર 1.18% વધીને 0.86 રૂપિયાની ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે કંપનીના શેરમાં હાલના ઉછાળા પાછળ એક મોટું કારણ છે.
Most Read Stories