આ કંપનીએ રોકાણકારોને આપ્યો ઝટકો, IPO કરતા શેર થયા સસ્તા, બ્રોકરેજે રેટિંગ ઘટાડ્યું
આ ફાઇનાન્સ શેરના ભાવમાં આજે 20 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા પછી કંપનીના શેરની કિંમત IPOની કિંમત કરતા ઓછી થઈ ગઈ છે. જૂન ક્વાર્ટરમાં કંપનીને 36 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીએ 120 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.
Most Read Stories