Price Down: 1 મહિનામાં 65%નો વધારો, રોકેટ ગતિએ વધ્યો શેર, એક્સપર્ટે કહ્યું: આવતા અઠવાડિયે 179 સુધી ઘટશે ભાવ
સોમવારે ટ્રેડિંગ દરમિયાન આ શેર ફોકસમાં રહ્યા હતા. કંપનીનો શેર આજે 09 સપ્ટેમ્બરના રોજ 18 ટકાથી વધુ વધીને ઇન્ટ્રાડે હાઇએ પહોંચ્યો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં આ સ્ટોક લગભગ 35% વધ્યો છે અને એક મહિનામાં તે 65% સુધી વધ્યો છે. જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વધીને રૂ. 17.05 કરોડ થયો હતો
Most Read Stories