કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેંકના શેરે રોકાણકારોને રડાવ્યા! IPO ના ભાવથી સ્ટોકમાં આવ્યો 17 ટકાનો ઘટાડો

કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના IPO નું શેરબજારમાં નબળી શરૂઆત સાથે લિસ્ટિંગ થયું હતું. આઈપીઓમાં શેરના ભાવ 468 રૂપિયા હતા. શેર તેના ઈશ્યૂ પ્રાઈસ કરતા 8 ટકા ડિસ્કાઉન્ટ સાથે NSE પર 430.25 પર લિસ્ટ થયો હતો. BSE પર શેર તેના ઈશ્યૂ પ્રાઈસ કરતા 7 ટકા નીચા ભાવ 435 રૂપિયા પર લિસ્ટ થયો હતો.

| Updated on: Feb 29, 2024 | 6:17 PM
કેપિટલ લોકલ એરિયા બેંકની શરૂઆત વર્ષ 2000 માં થઈ હતી. બેંક જલંધર, કપૂરથલા અને હોશિયારપુર સહિત પંજાબના કેટલાક જિલ્લાઓમાં કાર્યરત હતી. ત્યારબાદ વર્ષ 2013 પછી બેંકે તેની કામગીરી લુધિયાણા અને અમૃતસર સુધી વિસ્તારી હતી. જૂન 2016 સુધીમાં બેંક તેની 76 શાખાઓ સાથે કાર્યરત છે.

1 / 5
કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેંકનો IPO 7 ફેબ્રુઆરીએ લોન્ચ થયો હતો. જેમાં પ્રાઈસ બેન્ડ 445 થી 468 રૂપિયા હતો. બેંક પબ્લિક ઈસ્યુ દ્વારા 523.07 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. IPO માં હાલના શેરધારકો પાસેથી 73.07 કરોડ રૂપિયાના 15,61,329 શેરના OFS સાથે 450 કરોડ રૂપિયાના નવા શેર ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

2 / 5
કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના IPO નું શેરબજારમાં નબળી શરૂઆત સાથે લિસ્ટિંગ થયું હતું. આઈપીઓમાં શેરના ભાવ 468 રૂપિયા હતા. શેર તેના ઈશ્યૂ પ્રાઈસ કરતા 8 ટકા ડિસ્કાઉન્ટ સાથે NSE પર 430.25 પર લિસ્ટ થયો હતો. BSE પર શેર તેના ઈશ્યૂ પ્રાઈસ કરતા 7 ટકા નીચા ભાવ 435 રૂપિયા પર લિસ્ટ થયો હતો.

કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના IPO નું શેરબજારમાં નબળી શરૂઆત સાથે લિસ્ટિંગ થયું હતું. આઈપીઓમાં શેરના ભાવ 468 રૂપિયા હતા. શેર તેના ઈશ્યૂ પ્રાઈસ કરતા 8 ટકા ડિસ્કાઉન્ટ સાથે NSE પર 430.25 પર લિસ્ટ થયો હતો. BSE પર શેર તેના ઈશ્યૂ પ્રાઈસ કરતા 7 ટકા નીચા ભાવ 435 રૂપિયા પર લિસ્ટ થયો હતો.

3 / 5
આજે 29 ફેબ્રુઆરીના રોજ કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના શેર 13.75 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર શેર 3.45 ટકાના ઘટાડા સાથે 384.40 રૂપિયા પર બંધ થયો હતો. શેરે છેલ્લા 5 દિવસમાં -9.66 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો 41.10 રૂપિયાનો ઘટાડો થયો છે.  થાય છે. લિસ્ટિંગથી આજ દિવસ સુધીમાં 11.63 ટકાનો ઘટાડો થયો છે.

4 / 5
કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કના IPO માં શેરનો ભાવ 468 રૂપિયા હતો. આજે શેરનો ભાવ 384.40 રૂપિયા છે. આજના ભાવ પ્રમાણે આઈપીઓના ભાવથી શેરમાં 468 - 384.40 = 83.6 રૂપિયાનો ઘટાડો થયો છે. જો આપણે ટકામાં ગણતરી કરીએ તો તે અદાંજે 17.86 ટકાનો ઘટાડો 16 દિવસમાં થયો છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">