આ છે વિશ્વના સૌથી વધારે પગાર મેળવતા વ્યક્તિ, એક દિવસવી સેલેરી છે લગભગ ₹48 કરોડ
Highest paid Salary: આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ કરતાં અનેક ગણો વધુ પગાર મેળવતા જગદીપ સિંહને દરરોજ ₹48 કરોડનો પગાર મળે છે. તે વિશ્વમાં સૌથી વધુ પગાર મેળવનાર વ્યક્તિ છે.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરની સાથે સાથે બોન્ડ્સ, ડેરિવેટિવ્ઝ, ફોરેન કરન્સી વગેરેનો પણ સ્ટોક માર્કેટમાં વેપાર થાય છે. શેરબજારને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories