અનિલ અંબાણીની કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, એક મહિનામાં આપ્યું 130 ટકાનું બમ્પર રિટર્ન
અનિલ અંબાણીની હાઉસિંગ ફાઈનાન્સ કંપની રિલાયન્સ હોમ ફાઈનાન્સના શેરના ભાવ 5.05 રૂપિયા પર આજે 4 જાન્યુઆરીના રોજ બંધ થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ શેરમાં જબરદસ્ત ખરીદી થઈ રહી છે. આજે શેરમાં અપર સર્કિટ લાગી હતી અને શેર 0.20 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા.
Most Read Stories