15 જાન્યુઆરી 2025

વિરાટ કોહલી રિષભ પંતનો  રણજી રેકોર્ડ

રિષભ પંત અને વિરાટ કોહલી બંને રણજી ટ્રોફીમાં  દિલ્હીની ટીમ તરફથી રમ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંત 7 વર્ષ પહેલા અને વિરાટ કોહલી 12 વર્ષ પહેલા રણજી ટ્રોફી રમ્યો હતો

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંત રણજી ટ્રોફી રમવા માટે રાજી થઈ ગયો છે  23 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર સામેની મેચમાં પંત રમશે

Pic Credit - PTI/Instagram/Getty

વિરાટ કોહલીના  રણજી ટ્રોફીમાં રમવા અંગે હજુ સુધી કંઈપણ કન્ફર્મ થયું નથી

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંતે રણજી ટ્રોફીમાં  17 મેચમાં 58.12ની એવરેજથી 1395 રન બનાવ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

રિષભ પંતે રણજી ટ્રોફીમાં  4 સદી અને 4 અડધી સદી ફટકારી છે

Pic Credit - PTI/Instagram/Getty

વિરાટ કોહલીએ  ણજી ટ્રોફીમાં 23 મેચમાં  1574 રન બનાવ્યા છે

Pic Credit - PTI/Instagram/Getty

વિરાટ કોહલીની  રણજી ટ્રોફીમાં એવરેજ 50.77 છે અને તેણે 5 સદી ફટકારી છે

Pic Credit - PTI/Instagram/Getty