Paris Olympics 2024 : વિનેશ ફોગાટ છે કરોડો રૂપિયાની માલિક, જાણો તેમની નેટવર્થ વિશે

ભારતની સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટ હાલમાં લાઈમલાઈટમાં છે. તેમણે પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિગ્રાની ફાઈનલમાં સ્થાન બનાવી ઈતિહાસ રચી દીધો છે. તો ચાલો આજે આપણે વિનેશ ફોગાટની નેટવર્થ વિશે જાણીએ.

| Updated on: Aug 07, 2024 | 5:26 PM
25 ઓગસ્ટ 1994ના રોજ વિનેશ ફોગાટનો જન્મ હરિયાણામાં થયો હતો. વિનેશે પોતાના કરિયરમાં અનેક રેકોર્ડ તોડ્યા છે. તે ભારતની પહેલી મહિલા રેસલર છે. જેમણે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

1 / 7
આ સિવાય વિનેશ ફોગાટે વર્લ્ડ કુશ્તી ચેમ્પિયનશીપમાં પણ અનેક મેડલ જીતનાર એકમાત્ર ભારતીય રેસલર છે.  2019માં તે લોરિયસ વર્લ્ડ એવોર્ડથી નોમીનેટ થનારી પહેલી એથલિટ હતી. હવે પેરિસ ઓલિમ્પિકમાં વિનેશે ઈતિહાસ રચી દીધો છે.

2 / 7
મહિનાની સેલરી મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેયર્સ એન્ડ સ્પોર્ટસથી 50,000 રુપિયા મળે છે. તેમજ વર્ષના 6 લાખ રુપિયા મળે છે.વિનેશ પાસે 3 કાર છે. જેની કિંમત1.8 કરોડ રુપિયાથી રશરુ કરી  35 લાખ સુધીની કાર છે.

3 / 7
ઓલિમ્પિકમાં કુસ્તીની ફાઈનલમાં પહોંચનારી પહેલી મહિલા ભારતીય રેસલર બની ગઈ છે. તેમણે 50 કિગ્રાની સેમિફાઈનલમાં યુસ્નેલિસ ગુજમેન લોપેજાને હાર આપી છે. તેમણે ભારત માટે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ પાક્કો કર્યો છે

4 / 7
તો ચાલો આપણે જાણીએ પેરિસ ઓલિમ્પિકમાં ધમાલ મચાવી કુસ્તીની ફાઈનલમાં પહોંચનારી વિનેશ ફોગાટના નેટવર્થ અને સંપત્તિ વિશે.આ સિવાય વિનેશ ફોગાટ બેઝલાઇન વેન્ચર્સ અને કોર્નરસ્ટોન સ્પોર્ટની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. વિનેશ ફોગાટને હરિયાણામાં લગ્ઝરી વિલા છે. જેમાં તે પરિવાર સાથે રહે છે. આ સિવાય તેની અનેક પ્રોપર્ટી પણ છે.

5 / 7
29 વર્ષની વિનેશ ફોગાટની નેટવર્થ માય ખેલ રિપોર્ટ મુજબ 36.5 કરોડ રુપિયા છે. રેસલિંગ સિવાય જાહેરાત અને મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેયર્સ એન્ડ સ્પોર્ટસમાંથી તેનો પગાર આવે છે. તો ચાલો જાણીએ રેસલરને મહિને અને વર્ષનો કેટલો પગાર મળે છે.

6 / 7
 વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઈ થઈ છે. ભારતના ઓલિમ્પિક અભિયાનને મોટો ફટકો પડ્યો છે. આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું.

7 / 7
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">