Buy For Profit : આ ટેક શેરમાં કમાણીનો મોકો, બ્રોકરેજ ફર્મ કહ્યું ખરીદો, જાણો ટારગેટ પ્રાઈઝ
બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરે આ ટેક્નોલોજીના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મે આ શેરની ટાર્ગેટ કિંમત પણ આપી છે. આ શેરની વર્તમાન બજાર કિંમત 1749.10 રૂપિયા છે. એટલે કે તે પ્રતિ શેર 40 રૂપિયાનું વળતર આપી શકે છે. લક્ષ્યના આધારે આ સ્ટોક સારું વળતર આપી શકે છે.
Most Read Stories