Listing Stopped : BSEએ છેલ્લી મિનિટોમાં આ કંપનીનું લિસ્ટિંગ અટકાવ્યું, IPOએ ગ્રે માર્કેટમાં હાહાકાર, જાણો આ કઠોર નિર્ણયનું કારણ
આ IPO પર રોકાણ કરતા રોકાણકારોને આજે મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લી ક્ષણે કંપનીનું લિસ્ટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. જીએમપી પરથી એવું લાગતું હતું કે લિસ્ટિંગ પછી રોકાણકારોના પૈસા બમણા થઈ જશે. IPOનું કદ રૂ. 44.87 કરોડ હતું. કંપનીનો ઇશ્યૂ ઇક્વિટી પર આધારિત હતો. આ IPO 345.65 વખત સબસ્ક્રાઇબ થયો હતો.
Most Read Stories