Big Order: રિલાયન્સ જિયોએ આપ્યો 147 કરોડનો મોટો ઓર્ડર, આ કંપનીના શેરમાં લાગી 20% અપર સર્કિટ
Jio તરફથી ઓર્ડર મળ્યા બાદ, આ ટેલિકોમના શેરમાં બુધવારે એટલે કે 04 ડિસેમ્બરના રોજ 20 ટકાની અપર સર્કિટ લાગી અને તે 154.80 રૂપિયાની એક મહિનાની ટોચે પહોંચી ગયો હતો. ત્રણ વર્ષમાં પૂર્ણ થનાર આ પ્રોજેક્ટ કંપનીના છેલ્લા દિવસના રૂ. 123.84 કરોડના માર્કેટ કેપ કરતાં મોટો છે.
Most Read Stories