Penny stock :સ્ટોક માર્કેટમાં ડામાડોળ વચ્ચે રોકટ ગતિએ ઉછળ્યો આ શેર, લાગી 5% ની અપર સર્કિટ, કિંમત માત્ર 15 રૂપિયા
Gujarat Toolroom stock: માર્ચ 2024માં આ શેર 45.97 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. ઓગસ્ટ 2024માં શેર રૂ. 10.75ના નીચા સ્તરે આવી ગયો હતો. આ શેરનો 52 સપ્તાહનો નીચો સ્તર છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
Most Read Stories