દુનિયામાં ઘણા ધર્મોમાં માનનારા લોકો રહે છે. આપણે મોટે ભાગે હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી ધર્મો વિશે વાત કરીએ છીએ.
Pic credit - gettyimage
પણ દુનિયામાં એક અનોખો દેશ છે જ્યાં એક પણ મુસ્લિમ નથી રહી શકતા
Pic credit - gettyimage
તે દેશનું નામ છે વેટિકન સિટી. જ્યાં એક પણ મુસ્લિમ નથી રહેતા. વેટિકન સિટી વિશ્વનો સૌથી નાનો દેશ છે અને આ પોપ દેશ એટલે કે ખ્રિસ્તીઓના ઉચ્ચ ધર્મ ગુરુઓનો દેશ છે
Pic credit - gettyimage
આ ખ્રિસ્તી ધર્મનું જન્મ સ્થળ છે અહીં ધર્મના નિયમો ઘડાય છે. આથી અહીં એક પણ મુસલમાન રહી શકતો નથી
Pic credit - gettyimage
રસપ્રદ વાત એ છે કે, પોપ શાસન કરતા દેશમાં મુસ્લિમ રહી શકતો નથી.
Pic credit - gettyimage
જો ખરા અર્થમાં જોવામાં આવે તો આ દેશ ખુબ જ નાનો છે. આ દેશ ફક્ત 44 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલો છે.
Pic credit - gettyimage
2024ના ડેટા અનુસાર, હાલમાં 496 લોકો વેટિકન સિટીમાં રહે છે, આ દેશ પાસે પોતાની સેના પણ નથી. આ દેશ ઇટાલીની રાજધાની રોમમાં સ્થિત છે.
Pic credit - gettyimage
તેથી જ્યારે આ દેશની રક્ષા કરવાની વાત આવે છે, ત્યારે કામ ઇટાલિયન આર્મી સ્વિસ ગાર્ડ દ્વારા કરવામાં આવે છે.