Vinod Kambli Birthday : પહેલા બોલ પર સિક્સર, સદીઓનો ધમધમાટ, આ કારણોસર કાંબલી બન્યો ટીમ ઈન્ડિયાનો ખાસ ક્રિકેટર
ભારતીય ક્રિકેટમાં એવા ઘણા ખેલાડીઓ હતા જેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જબરદસ્ત છાપ છોડી હતી, પરંતુ પછી વિવિધ કારણોસર તેમને ટૂંક સમયમાં મેદાન છોડવું પડ્યું હતું. આ યાદીમાં પહેલું નામ હંમેશા વિનોદ કાંબલીનું જ હશે. જો કાંબલીએ થોડી વધુ સાવચેતી રાખી હોત તો તે આજે કદાચ સચિનના સમકક્ષ હોત. કાંબલી જ્યાં સુધી ક્રિકેટમાં સક્રિય રહ્યો ત્યાં સુધી તેણે હંમેશા દર્શકોને મનોરંજન પૂરું પાડ્યું, અને આજે તેકાંબલીના 53મા જન્મદિવસે તેની કારકિર્દીની યાદગાર શરૂઆત વિશે વાત કરીશું, જે તેના ક્રિકેટ કરિયરનો શ્રેષ્ઠ સમય હતો.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓ, તેમના રેકોર્ડ, પર્સનલ લાઈફ, વિવાદ સહિત ક્રિકેટ સાથે જોડાયેલ તમામ સમાચારો વાંચવા ક્લિક કરો
Most Read Stories