Bonus Share : 1:1 બોનસ આપશે આ કંપની, રેકોર્ડ ડેટ જાહેર થતા જ લાગી અપર સર્કિટ
બોર્ડે બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કર્યા પછી, રિચફિલ્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસના શેર શનિવારે BSE પર રૂ. 117.82 પ્રતિ શેરની 2% અપર સર્કિટ લિમિટ પર ટ્રેડિંગ થયા હતા.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરની સાથે સાથે બોન્ડ્સ, ડેરિવેટિવ્ઝ, ફોરેન કરન્સી વગેરેનો પણ સ્ટોક માર્કેટમાં વેપાર થાય છે. શેરબજારને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..
Most Read Stories