Auto Expo 2025 : TVS Jupiter CNG સ્કૂટર પરથી ઉઠ્યો પડદો , જાણો તેના ફીચર અને કિંમત વિશે
Auto Expo 2025માં TVS Jupiter CNG સ્કૂટરની ઝલક જોવા મળી ગઇ છે. એક્સ્પોમાં TVS એ વિશ્વનું પ્રથમ CNG સ્કૂટર રજૂ કર્યું.TVS Jupiter CNG મોડેલ હાલમાં ફક્ત એક કોન્સેપ્ટ મોડેલ છે, પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કંપની ટૂંક સમયમાં ગ્રાહકો માટે આ સ્કૂટર લોન્ચ કરી શકે છે.
Most Read Stories