Gujarati NewsPhoto galleryDadi maa ni vaato good moral story Why one should not lit diya another diya with one diya Myths Grandmas Wisdom
દાદીમાની વાતો : “એક દીવાથી બીજો દીવો ન પ્રગટાવો જોઈએ”, દાદીમા આવું કેમ કહે છે?
દાદીમાની વાતો : હિન્દુ ધર્મમાં પૂજા સંબંધિત ઘણા નિયમો છે, જેનું પાલન કરવું પડે છે. આમાંથી એક એ છે કે એક દીવો બીજા દીવાથી ન પ્રગટાવવો જે ઘણીવાર દાદીમા પણ મનાઈ કરે છે.
Tv9 ગુજરાતી પર દરરોજ અવનવું અને અજબ-ગજબની વાતો નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તેમાં 'દાદીમાની વાતો' કરીને એક સિરિઝ પણ ચાલે છે. તમે વધુ માહિતી મેળવવા માટે લાઈફસ્ટાઈલના ટોપિક પર તેને વાંચી શકો છો.