Portable Cloth Dryer : કપડાં સૂકવવા માટે વોશિંગ મશીનના ડ્રાઈંગ ફિચરની જરુર નથી, આ નાનું ગેજેટ છે જરૂરી
Cloth Dryer : જો તમારા ઘરમાં કપડાં પણ સુકાઈ રહ્યાં નથી અને ઘરમાં લોકો કરતાં વધુ દોરડાં છે તો આ માહિતી તમારા માટે છે. આ પછી તમે કપડાંની દુર્ગંધથી બચી જશો અને મિનિટોમાં તમારા કપડાંને સુકવી શકશો. આ મશીન તમને આ બધી સમસ્યાઓથી બચવામાં મદદ કરશે.
Most Read Stories